વડોદરા : "હોર્ન શું કામ વગાડે છે? મારા વાહનમાં પેટ્રોલ ભરાય છે" કહેનાર મોપેડસવાર પર ટોળાનો હુમલો CCTVમાં કેદ
CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી
14 લાખથી વધુ રકમ આપવાનું નક્કી કરી, નોકરી અપાવવાની ખાતરી આપી હતી. જેમાં રીશિદા ઠાકુરે વિપિનને આશ્વાસન આપ્યુ હતુ
ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો
કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો
જીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી
ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે