અંકલેશ્વર: યુવાને કરી કમાલ, 3 જ આલ્બમથી બની ગયો સુપરસ્ટાર, ટ્યુબ પર વ્યુઝ 1 મિલિયનને પાર !
કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.
કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.
શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી
વઘારેલી ખિચડી, ફાડા, બાજરીની ખિચડી આ શિયાળા દરમિયાન બનાવી શકાય છે
છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે
સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 6 મંડળી વિભાગ તથા 2 વ્યક્તિ સભાસદ વિભાગમાં ભાજપ સમર્પિત પેનલનો બિનહરીફ વિજય થયો
ખેડા જિલ્લાના 6થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો ભાગ લઇ શકશે.
શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો