ભરૂચ: પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં તંત્રની કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાય
જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
મનોજ સોલંકી નામના યુવાનનું મોત નિપજ્યું હતું.વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું
બિલ્ડર્સ એસોસિએશન ગુજરાત રાજ્ય (ચેપ્ટર)ની પશ્ચિમ વિભાગની એક બેઠક તારીખ ૨૭મી જુલાઈ ૨૦૨૪ ના રોજ દેવકા બીચ રિસોર્ટ, નાની દમણ ખાતે યોજાશે વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી
કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જર્જરિત મકાનો બાબતે તંત્રની કાર્યવાહી દરમ્યાન ગેલેરીનો ભાગ તૂટી પડતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી