Connect Gujarat

You Searched For "hair growth"

શું તમે ખરતા અને પાતળા વાળની સમસ્યાથી પરેશાન છો, તો આ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો.

7 Feb 2024 6:36 AM GMT
આ બધી સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે તેનો એક જ ઉપાય કે શાકભાજીને આહારમાં સામેલ કરો.

આયર્નની ખામીથી વાળ થઈ શકે છે એકદમ પાતળા, આ બે ઘરેલુ ઉપચાર વધારશે તમારા વાળનો ગ્રોથ....

4 Dec 2023 10:38 AM GMT
વાળની સુંદરતા અને મજબૂતી માટે પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કોઈ પોષક તત્વોની ખામી જોવા મળે છે

ડુંગળીનું તેલ વાળ માટે છે એકદમ બેસ્ટ, તો જાણો તેને ક્યારે અને કઈ રીતે નાખવું જોઈએ..!

13 Oct 2023 10:58 AM GMT
દરેક છોકરીઓને કાળા, લાંબા અને હેલ્ધી વાળ ગમતા હોય છે. આ સાથે જ સિલકી અને સૈની વાળ પણ પહેલી પસંદ હોય છે.

શું તમે વાળનો ગ્રોથ વધારવા માંગો છો? તો આ રીતે કરો લીમડાના પાનનો ઉપયોગ.....

10 Oct 2023 12:12 PM GMT
લીમડાના પાંદડાનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે વાળ માટે પણ લીમડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.

વાળનો ગ્રોથ અને લંબાઈ વધારવામાં રામબાણ છે જાસૂદના ફૂલ, અજમાવો આ ખાસ તેલ…..

3 Aug 2023 9:39 AM GMT
વાળને લગતી એક સમસ્યા દૂર થવાની સાથે જ બીજી સમસ્યા ઊભી થતી હોય છે. આ બાબતો ઘણી સામાન્ય પણ લાગે છે.

ઓલિવ ઓઈલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, બે દિવસમાં હેર ગ્રોથ અને મજબૂતાઈ થશે બમણી....

25 Jun 2023 6:45 AM GMT
ઓલિવ ઓઈલ વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે જ સમયે, કેટલીક વસ્તુઓ પણ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ વધારવામાં સારી ભૂમિકા ભજવી શકે છે.

હેર ગ્રોથને વધારે છે આમળાનો રસ, આ રીતે કરો મસાજ

29 April 2023 11:10 AM GMT
આમળા તમારા સ્કેલ્પમાં મેલેમીનનું પ્રમાણ પણ વધારે છે. જેના કારણે તમે સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો. તો આવો જાણીએ વાળમાં આમળાનો રસ કેવી રીતે લગાવી...

શું નખ ઘસવાથી વાળ લાંબા થાય છે? જાણો શું છે આની પાછળનું સાયન્સ

27 April 2023 6:48 AM GMT
બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.

શું તમારે પણ રાખવી છે વાળની માવજત? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ, ગ્રોથમાં થશે ફટાફટ વધારો

20 April 2023 10:07 AM GMT
ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રુક્ષ થવાની અને ગ્રે થવાની સમસ્યા લગભગ તમામ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે

મેથી અને આમળાથી વાળને બનાવો લાંબા અને ઘટ્ટ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

18 Jan 2023 6:06 AM GMT
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોને પોતાના માટે સમય નથી મળતો.આ સાથે પ્રદૂષણની અસર સ્વાસ્થ્યની સાથે સાથે વાળ પર પણ થવા લાગી છે.

હેર ગ્રોથ માટે આ અસરકારક ઉપાયો અજમાવો

2 Nov 2022 5:25 AM GMT
મહિલાઓ વારંવાર ફરિયાદ કરતી હોય છે કે તેમના વાળ વધતા નથી. જો કે, વાળનો વિકાસ ન થવાના ઘણા કારણો છે. સ્ત્રીઓમાં આંતરસ્ત્રાવીય બદલાવના કારણે પણ વાળનો...