પાવરપ્લે માજ દિલ્હીનો ધબડકો: 22 રન માજ દિલ્હીની અડધી ટીમ પેવેલિયનમાં, મોહમ્મદ શમીએ 4 વિકેટ લીધી
ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
ગુજરાતે જીતની હેટ્રિક લગાવી, ટેબલ ટોપર બન્યું:હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવ્યું, વિજયની શાનદાર ફિફ્ટી; મિલરના 18 બોલમાં 32 રન
હાર્દિક પંડ્યા વિનિંગ પર્સન્ટના મામલામાં ટોપ પર પહોંચી ગયા છે. તેમની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે કુલ 21 મેચ રમી છે જેમાંથી 16માં ટીમને જીત મળી છે
લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. TATA IPL-2023 ઓપનિંગ સેરેમની અંદાજિત 45 મિનિટ સુધી ચાલશે.
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જોકે હાર્દિકે આ તમામ બાબતોને નકારી કાઢી હતી.