વધતા પ્રદૂષણને કારણે બાળકો બની રહ્યા છે સાઇનુસાઇટિસનો શિકાર, આ છે લક્ષણો
દેશના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ વધુ ખરાબ છે. વધતા પ્રદૂષણને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. પ્રદૂષણના કારણે બાળકો પણ સાઇનુસાઇટિસનો ભોગ બની રહ્યા છે. જેના કારણે વારંવાર છીંક અને ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે.