શિયાળામાં સાંજના સમયે ક્યારેય ના કરો આ વસ્તુઓનું સેવન, પડી શકો છો બીમાર......
શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
પાલકનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓમાં ફોલિક એસિડની ઉણપ દૂર કરવા માટે તેનું સેવન લાભદાયક નીવડે છે.
આમળા આ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જે ખાવાથી માત્ર એક જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે.
જો ઘણા દિવસો પછી પણ શરદી દૂર થતી નથી, તો તમે એક ખાસ રેસીપી અજમાવી શકો છો