ખંજવાળતી તમે પરેશાન છો, તો આજથી જ આ વસ્તુઓ ખાવાનું ટાળો...
શિયાળાની ઋતુમાં શુષ્કતાની સમસ્યા થોડી વધી જાય છે. જેના કારણે ખંજવાળની સાથે ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ થાય છે. આ કારણે ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી ખૂબ જ જરૂરી છે.
શિયાળાની ઋતુમાં શુષ્કતાની સમસ્યા થોડી વધી જાય છે. જેના કારણે ખંજવાળની સાથે ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ થાય છે. આ કારણે ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી ખૂબ જ જરૂરી છે.
હાલમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ અને જાગૃત બની ગયા છે. આપણી ખરાબ જીવનશૈલી હવે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરી રહી છે.
શિયાળામાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવાથી શરીરના ઝેરીલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા.
કોફી પીવી દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ કોફીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે કોફીને હેલ્ધી બનાવવી હોય તો તેમાં હળદર ઉમેરી શકો છો...
તમે તુલસીના પાનથી થતા ફાયદાઓ વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે તુલસીના બીજના ઔષધીય ગુણોથી વાકેફ છો? જો નહીં, તો જાણો તેના સ્વાસ્થ્ય લાભો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.