રોજ સવારમાં ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી હિમોગ્લોબીન વધે છે સાથેજ હાર્ટની બીમારીનો ખતરો ટળે છે..જાણો ફાયદાઓ
ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીમાં લાલ રક્ત કોશિકાઓ એટલે કે આરબીસી અને શ્વેત રક્ત કોશિકાઓ એટલે કે ડબ્લ્યૂબીસીના પ્રોડક્શનમાં તેજી લાવે છે
ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીમાં લાલ રક્ત કોશિકાઓ એટલે કે આરબીસી અને શ્વેત રક્ત કોશિકાઓ એટલે કે ડબ્લ્યૂબીસીના પ્રોડક્શનમાં તેજી લાવે છે
ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રુક્ષ થવાની અને ગ્રે થવાની સમસ્યા લગભગ તમામ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે
ઘીનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધુ ખાવાનું ટાળો છો. જેથી શરીરનું મેટાબોલીઝમ બરાબર રહે છે.
ગરમીના દિવસોમાં રોજ કોઈ રીતે નાળિયેરનું સેવન કરો છો તો તમારું શરીર ઠંડક રહે છે અને ગરમી લાગવાની સમસ્યા થતી નથી.
ભારતમાં લોકો તળેલા અને તંદૂરી મોમોસ ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. તે યુવા પેઢીનો પ્રિય નાસ્તો પણ માનવામાં આવે છે
પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
રાજગરાથી લાડવો, ચીકકી, હલવો તથા અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદારી હોય છે