માત્ર 10 મિનિટમાં મમરાનો નવો ટેસ્ટી નાસ્તો, જોતાં જ મોમાં પાણી આવી જશે
તમારે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવા ટ્રાય કરવી જોઇએ. અહીં એક સરળ, ઓછા સમય અને સામગ્રીમાં બની જતી મમરાનો હાંડવો અને અપ્પમ બનાવવાની રેસીપી આપી છે.
તમારે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવા ટ્રાય કરવી જોઇએ. અહીં એક સરળ, ઓછા સમય અને સામગ્રીમાં બની જતી મમરાનો હાંડવો અને અપ્પમ બનાવવાની રેસીપી આપી છે.
નાસ્તાની વાત કરીએ તો, ભારતમાં લોકો સવારે ચા સાથે બ્રેડ, રસ્ક, નમકીન વગેરે ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, લોકો નાસ્તામાં બટાકાના પરાઠા, પુરી વગેરે જેવી વસ્તુઓ પણ લે છે જે ખૂબ તેલયુક્ત હોય છે.
સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. વજન ઘટાડવા માટે, લોકો ખોરાકમાંથી વધારાનું તેલ ઘટાડવા માંગે છે. જો તમે પણ વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમે અહીં આપેલા ઓઈલ ફ્રી બ્રેકફાસ્ટ વિકલ્પને અજમાવી શકો છો.