પોષણથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો, તે વજનને પણ નિયંત્રિત રાખવામાં છે મદદરૂપ
શિયાળા દરમિયાન ખાસ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ ત્યારે શિયાળામાં મકાઈના લોટની રોટલી અને સરસવના શાકનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ આવે છે.
શિયાળા દરમિયાન ખાસ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ ત્યારે શિયાળામાં મકાઈના લોટની રોટલી અને સરસવના શાકનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ આવે છે.
જો આ નવા વર્ષે દરમિયાન તમે એવું વિચાર્યું હોય કે સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો તેની શરૂઆત ખોરાકથી કરો.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 760 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડ-19ને કારણે બે દર્દીઓના મોત થયા છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલા પાંદડાવારા શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે, તેમાય મેથી એક એવી ખાદ્ય સામગ્રી છે
શિયાળામાં ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વાનગી ખાવાનું પાસનદ કરવામાં આવે છે,
આજની આ ભાગદોડ વારી લાઈફ અને વ્યસ્ત જીવનશૈલીમાં ખાવાની ખોટી આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
સુંદર દેખાવા માટે વાળનું સુંદર અને મજબૂત હોવું જરૂરી છે, પરંતુ આ ભાગદોડ વારા જીવનમાં વ્યક્તિ પોતાના હેલ્થ માટે વધારે ધ્યાન રાખી શકાતું નથી.
જો તમને તેનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેને સ્વાદિષ્ટ બનાવીને સ્મૂધીના રૂપમાં પી શકો છો.