હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકવું જોઈએ, જાણો શું છે નોર્મલ હાર્ટ રેટ
હૃદયના ધબકારા માત્ર શારીરિક સ્વાસ્થ્ય વિશે જ માહિતી આપતા નથી, પરંતુ તે અન્ય ઘણી બાબતો પણ સૂચવે છે. આમાં ડિહાઇડ્રેશન, તણાવ અને ઊંઘનો સમાવેશ થાય છે. જો હૃદયના ધબકારા લાંબા સમય સુધી વધઘટ થાય અથવા સમસ્યા ચાલુ રહે તો તે ગંભીર રોગોનું કારણ બની શકે છે.