સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો
આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ
આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ
નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો...
આજે પણ ધો-૧ થી ૪ના વિદ્યાર્થીઓ ધોમ તાપમાં ખુલ્લામાં અને શાળાની લોબીમાં બહાર અભ્યાસ કરતા નજરે પડે છે.