અંકલેશ્વર: NH 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં ફરી એકવાર આગની ઘટના, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
વલસાડ જિલ્લાના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ફોમ અને લેધરના વેસ્ટનો જથ્થો આગની ચપેટમાં આવી જતા નાસભાગ મચી ગઈ ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.