અમદાવાદ: મેઘરાજાની તોફાની ઇનિંગથી અનેક કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ,કાર તરતી જોવા મળી
રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને તેના બેઝમેન્ટ પાણીથી લબાલબ થયા છે.
રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને તેના બેઝમેન્ટ પાણીથી લબાલબ થયા છે.
અમદાવાદમાં સાંજના સમય બાદ શહેરમાં આવેલ અનરાધાર વરસાદ શહેરના જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
રવિવારે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ચોમાસાની શરૂઆત માંડ થઇ છે ત્યાં દુર્ઘટનાના અનેક બનાવો બની રહ્યાં છે.
સમગ્ર કચ્છ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે અબડાસા, માધાપર, માંડવી અને ગાંધીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે,
જહાંગિરપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાય જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.