ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસ્યા,સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો
ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગે તાજેતરના હવામાન અપડેટમાં જણાવ્યું છે કે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થશે.
ભરૂચ જિલ્લામાં જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,તેમજ નર્મદા નદી અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.
ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
દિલ્હી એનસીઆર સહિત અન્ય રાજ્યોની સાથે યુપી અને બિહારમાં વરસાદને કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. ક્યારેક વાતાવરણ ખુશનુમા હતું
ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ મેટલ પેચવર્ક પૂર્ણ કરી છેલ્લા ચાર દીવસથી ડામર પેચ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
ભરૂચના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા