ઉત્તરાખંડ માટે આગામી 24 કલાક ખૂબ જ મુશ્કેલ રહેશે! હવામાન વિભાગે ભારે વરસાદ માટે ચેતવણી કરી
ઉત્તરાખંડ માટે આગામી 24 કલાક ખૂબ જ મુશ્કેલ રહેશે! હવામાન વિભાગે ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે, કયા જિલ્લાઓ વધુ જોખમમાં છે?
ઉત્તરાખંડ માટે આગામી 24 કલાક ખૂબ જ મુશ્કેલ રહેશે! હવામાન વિભાગે ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે, કયા જિલ્લાઓ વધુ જોખમમાં છે?
ચોમાસાના આગમન સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે.
હિમાચલમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાથી 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોને કારણે 31 લોકોના મોત થયા...
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું હતું. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.
સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી