હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે, 28મી નવેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારોહ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની જેએમએમની બમ્પર જીત બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરે યોજાશે
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની જેએમએમની બમ્પર જીત બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરે યોજાશે
હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ચૂંટણીના રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે.
ચંપાઈ હેમંત સોરેનની નજીક હોવાનું કહેવાય છે. ચંપાઈ હેમંત સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે..