કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.તારીખ 16મી ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.તારીખ 16મી ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ફ્રુટના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાય ફ્રુટના ભાવોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે
દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. હવે તમારે Jio, Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.
દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસકંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે
દેશની સરકારી ઓઈલ કંપનીઓએ જાન્યુઆરીના છેલ્લા દિવસ માટે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે.
તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા ગૃહિણીનો માટે વધુ એક માઠા સામાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.
અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 60,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદી રૂ. 500 વધીને રૂ. 73,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
સૂચિત વેરા વધારાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ કરી વાંધા અરજીનું શસ્ત્ર ઉગામી લોક લડત ચલાવતા 2500થી વધુ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઈન બેનર પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરી વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવશે.