લાઇફસ્ટાઇલરક્ષાબંધનની ઉજવણી કેવી રીતે શરૂ થઈ? તેની વાર્તા મુઘલ બાદશાહ હુમાયુ સાથે પણ જોડાયેલી છે. રાખી તહેવાર એટલે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર. આપણે આપણા ભાઈ-બહેનો સાથે ગમે તેટલી લડાઈ કરીએ, આપણે તેમના વિના જીવી શકતા નથી. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરામનવમી: આ મંત્રનો જાપ કરવાથી આખી રામાયણ વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે, વાંચો શું છે એક શ્લોકી રામાયણ રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનચૈત્ર નવરાત્રીના નવ દિવસ, નવ રંગો, પૂજાથી લઈને પોશાક સુધી, તેમને આ રીતે સમાવિષ્ટ કરો નવરાત્રીમાં પૂજા અને ઉપવાસ સિવાય એક બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ છે અને તે છે રંગો. By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભગવાન શિવને માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા કેમ માંગવી પડી? જાણો રોચક કથા હિન્દુ ધર્મમાં પુર્ણિમા તિથીનું ખાસ મહત્વ રહેલું છે, અન્નપૂર્ણા જયંતિ માગસર મહિનાની માર્ગશીર્ષ પૂર્ણિમાનીએ ઉજ્વવામાં આવે છે. By Connect Gujarat 26 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનદેવઉઠી એકાદશીના એક દિવસ પછી કરવામાં આવે છે તુલસી વિવાહ, જાણો અહીં પૂજા પદ્ધતિ માન્યતાઓ અનુસાર કે જે ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા કરવામાં આવે છે ત્યાં ગરીબી ક્યારેય રહેતી નથી. એવું પણ માનવામાં આવે છે By Connect Gujarat 22 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનદિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે By Connect Gujarat 18 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓતહેવાર દરમિયાન ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી લાડુની વાનગી…. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, દરેક લોકો અલગ અલગ પ્રકારની સજાવટ અને પુજા કરીને ઊજવતાં હોય છે By Connect Gujarat 08 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓદિવાળીમાં બનાવો હલવાઇ સ્ટાઈલ ગુલાબજાંબુ, આ ટ્રિક અજમાવશો તો જરાય નહીં ફાટે ગુલાબજાંબુ.... આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનધનતેરસે શા માટે ખરીદવામાં આવે છે સાવરણી? જાણો શું છે તેનું સાચું મહત્વ... ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે. By Connect Gujarat 05 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn