ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.
હિંદુ કેલેન્ડર મુજબ આજે નિર્જળા એકાદશી એટ્લે કે 31 મે ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે.
હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે
બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. હવે પદ્મશ્રી ગાયક કૈલાશ ખેરે પણ હિંદુ રાષ્ટ્ર બનાવવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની માંગને સમર્થન આપ્યું છે.
હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું મહત્વ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં આરામ કરે છે અને દેવઉઠી એકાદશીના દિવસે ઊંઘમાંથી જાગી જાય છે. ચાલો જાણીએ કે ચાતુર્માસ ક્યારે સમાપ્ત થઈ રહ્યો છે.