સાબરકાંઠા: ભારે વરસાદના પગલે હાથમતી નદીના જળસ્તર વધ્યા, ડીપબ્રિજ અવર જવર માટે બંધ કરાયો
ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા
ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા
હિંમતનગરની મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
અલગ અલગ ટીમો બનાવીને GST વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. જેમાં કેટલાક રહેણાંકના સ્થળે શુક્રવારે પણ અધિકારીઓની ટીમો પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી
સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા દિવ્યાગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાયો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો