જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. તેણે મળ્યો 'સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી'નો એવોર્ડ અને બન્યો ભારતનો પહેલો ઝડપી બોલર કારનામું
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. તેણે મળ્યો 'સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી'નો એવોર્ડ અને બન્યો ભારતનો પહેલો ઝડપી બોલર કારનામું
ભારતીય મૂળની વિદ્યાર્થીની અનુષ્કાએ ઈતિહાસ રચ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની સોસાયટી કે જેમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ અને રોબર્ટ હેરિસ જેવા પ્રમુખો હતા. હવે અનુષ્કા એ જ યુનિયન સોસાયટીની પ્રમુખ બની છે
ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપને કાલ ભૈરવ કહેવામાં આવે છે. દર વર્ષે કાલ ભૈરવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાલ ભૈરવનો જન્મ થયો હતો.
તારીખ 19 મી ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી અને વિશ્વ માનવતાવાદી દિવસ.જીવનની દરેક પળને આંખ થી જોઈતો શકાય છે
રાખી તહેવાર એટલે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર. આપણે આપણા ભાઈ-બહેનો સાથે ગમે તેટલી લડાઈ કરીએ, આપણે તેમના વિના જીવી શકતા નથી.
અહીંની સંસ્કૃતિ અને ઈતિહાસ દરેકને વારંવાર અહીં આવવા માટે આકર્ષિત કરે છે.
પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.