ભરૂચ:શહેર અને જિલ્લામાં ઉમંગ અને આસ્થાભેર હોલિકા દહન, ભક્તિભાવ પૂર્વક કરાય ઉજવણી
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધુળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે.આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધુળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે.આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં
ફાગણી પૂનમ હોળીનાં પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ એ તેમાં શ્રીફળ,ધાણી,ચણા,ખજૂર,હારડા,પતાસા સહિતનાં દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ
ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી સળગાવવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ દેશભરમાં અંકબંધ રહી છે.
દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે