ભરૂચ : પુણામાં રાષ્ટ્રીય સ્પર્ધામાં મિલ્ક તીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતી મારવાડી આફ્રિન ઘોડી
ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીએ લાત મારતા ગંભીર ઇજાના પગલે યુવકનું મોત નીપજ્યું હતું.
છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે
સુરતમાં એક બાળક અનોખી રીતે શાળાએ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે.