બોસ્ટનમાં કેરેબિયન ફેસ્ટિવલમાં થયો ગોળીબાર, 7 લોકોને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરાયા….
કેરેબિયન ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેરેબિયન ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.
ભાવનગર ખાતે કરોડો ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ ગયા ને ઘણા મહિનાઓ વીતી ગયા છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.
ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી
પાટણના રાધનપુર ખાતે સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ