ટીમ INDIAની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવામાં આવશે કે, નહીં..! વધતા વિવાદ વચ્ચે ICCએ નિયમો સમજાવ્યા, વાંચો વધુ...
ટુર્નામેન્ટ પહેલા, BCCI દ્વારા ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ ન છાપવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વચ્ચે હવે ICCનું નિવેદન બહાર આવ્યું