ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતી વખતે આ વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખો, તમને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.
જો તમે મૂર્તિની સ્થાપના કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરો છો,
જો તમે મૂર્તિની સ્થાપના કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરો છો,
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.