ભરૂચ: કુખ્યાત બુટલગેર નયન કાયસ્થના ગેરકાયદેસર બાંધકામ પર બુલ્ડોઝર ફેરવાયું, તંત્રની મોટી કાર્યવાહી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.