ભરૂચ ઝઘડિયા-વેલુગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન-વહન કરતાં 9 વાહનો જપ્ત
ઝઘડિયા તાલુકામાંથી નીકળતા ખનીજ જેવા કે, પથ્થર, સિલિકા અને રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી