ભરૂચભરૂચ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જન અધિકાર બાઇક રેલી યોજાય... શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં આવેલા નર્મદાના પૂરને માનવ સર્જિત કહેવા સાથે પૂર રાહતને મજાક રૂપ ગણાવી હતી. By Connect Gujarat 07 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી By Connect Gujarat 02 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગુજરાત યુવા કોંગ્રેસ પ્રભારી રાજેશ સિન્હાની અધ્યક્ષતામાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય... લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે By Connect Gujarat 26 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ન.પા.ના વેરા વધારાના સૂચિત પ્રસ્તાવની સામે કોંગ્રેસની સહી ઝુંબેશ, મુમતાઝ પટેલ પણ જોડાયા વિરોધ પ્રદર્શનમાં પ્રથમ વિપક્ષના નેતાએ પત્રકાર પરિસદ યોજી સત્તા પક્ષના સૂચિત વેરા વધારાના નિર્યણને પ્રજા વિરોધી બતાડી તેને પરત ખેંચવાની માંગ કરી હતી By Connect Gujarat 08 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સામાન્ય સભામાં સ્ટ્રીટ લાઈટ કનેશન કપાવા સહિતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક By Connect Gujarat 31 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને કરાય ઉગ્ર રજૂઆત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી By Connect Gujarat 03 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિત આગેવાનોએ કર્યા કેસરિયા, ચૂંટણી પૂર્વે સર્જાયું મોટું ભંગાણ By Connect Gujarat 04 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય અર્પણ અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે, By Connect Gujarat 21 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: PM મોદી અને CMના બેનર પર શાહી ફેંકવા મામલે કોંગ્રેસના કાર્યકર સામે પોલીસે ગુનો દાખલ કાર્યો,જુઓ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે By Connect Gujarat 23 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn