કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે
Asus ROG Phone 9 Pro અને ROG Phone 9 મંગળવારે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ તાઇવાની સ્માર્ટફોન બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ સ્માર્ટફોન છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં મતદાનની સુવિધા માટે એક દિવસની ટ્રેડિંગ રજા પાળી છે.
ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ચીન સાથે થશે જેણે પ્રથમ
કેરળના કોલ્લમમાં ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ શરૂ થઈ છે. દેશની પ્રથમ ઓનલાઈન અદાલતે પણ કામકાજ શરૂ કરી દીધું છે. આ કોર્ટ 24 કલાક ચાલશે. જેમાં આ મહિનાની 20 તારીખથી કેસોની સુનાવણી પણ શરૂ થશે. આ કોર્ટમાં એક મેજિસ્ટ્રેટ અને ત્રણ કર્મચારીઓ રહેશે.
અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ફિલ્મ પુષ્પાએ તેને દુનિયાભરમાં લોકપ્રિયતા અપાવી છે. પુષ્પાઃ ધ રાઇઝ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી.
અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. તેની કિંમત કરોડોમાં છે. આ કલાકૃતિઓ દેશના વિવિધ વિસ્તારોમાંથી ચોરાઈ હતી.આવી કેટલીક ચોરાયેલી મૂર્તિઓ અમેરિકા પહોંચી અને ન્યૂયોર્ક મ્યુઝિયમમાં પણ રાખવામાં આવી.