લંડનમાં જયશંકરની સુરક્ષામાં ભૂલ પર વિદેશ મંત્રાલય ગુસ્સે, બ્રિટનને આપ્યો જવાબ
લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ખાલિસ્તાની સમર્થક તેમની કારની સામે આવ્યો અને ત્રિરંગા ધ્વજનું અપમાન કર્યું.
લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ખાલિસ્તાની સમર્થક તેમની કારની સામે આવ્યો અને ત્રિરંગા ધ્વજનું અપમાન કર્યું.
હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલનો મૃતદેહ શનિવારે એક સૂટકેસમાં મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે.બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
તમામ વૈશ્વિક પડકારો છતાં, મજબૂત સ્થાનિક માંગે ભારતનો વિશ્વની સૌથી ઝડપી ગતિએ વિકાસ થવાનો ટ્રેન્ડ જાળવી રાખ્યો છે.
મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતા રડતા લાઈવ વીડિયો બનાવ્યો હતો,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી.
એપલે ગયા અઠવાડિયે ભારત સહિત વૈશ્વિક બજારમાં iPhone 16e લોન્ચ કર્યો હતો. એપલના આ સસ્તા આઇફોન મોડેલને 59,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો.
દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવ્યા હતા.