કોંકણમાં પહેલા દિવસના ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે
ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે
મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા.
PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે.
દિલ્હી NCR સહિત હરિયાણા, યુપીમાં ભારે વરસાદ, તોફાન અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા અને પહેલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે.
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.