રાજસ્થનમાં ખાનગી બસનો સર્જાયો દર્દનાક અકસ્માત, 10 મુસાફરોના મોત 25થી વધુ ઘાયલ
રાજસ્થાનમાં ગોઝારો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો અકસ્માત થયો છે
રાજસ્થાનમાં ગોઝારો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો અકસ્માત થયો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.
દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે તેની મોટી કમાણી માટે આપણે ભારતીયોનો પણ મોટો આધાર છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે.
દિવાળી પર્વ સાથે જ નવેમ્બર મહિનાની શરૂઆત થશે.નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે.જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે,
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે. ગત સપ્તાહે તમામ સેશનમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલી નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા છે.જેમાંથી 2ની હાલત નાજુક છે.ટ્રેનમાં ઉતાવળમાં ચડતી વખતે આ દુર્ઘટના ઘટી હતી.