IND vs BAN : અશ્વિનનો પંજો, જાડેજાનું ફિનિશ, ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં જીતી
ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.
ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, હંગરીમાં 197 દેશો વચ્ચે ચાલી રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન સેક્શનમાં 32 બાજી રમી છે. ટીમનો હજુ સુધી એકમાં પણ પરાજય થયો નથી
Featured | સ્પોર્ટ્સ | સમાચાર,ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, પ્રથમ ઇનિંગમાં કુલ 4 વિકેટ
પર્યટનની દૃષ્ટિએ ભારતમાં અલગ-અલગ સ્થળો છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહીં અમે તમને ભારતના ઓફબીટ પ્રવાસ સ્થળો વિશે જણાવીશું,
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈએ હેક કરી છે. જ્યારે તમે ચેનલ ખોલો છો, ત્યારે તેના પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે.
અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે જનતા કી અદાલતને સંબોધિત કરશે. આને આમ આદમી પાર્ટીની ચૂંટણી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
ભારતીય નૌકાદળનું MQ-9B સી ગાર્ડિયન ડ્રોન બુધવારે ચેન્નાઈ નજીક બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું.