Connect Gujarat

You Searched For "indian army"

સફળ "પરીક્ષણ" : ભારતની આ મિસાઇલથી દુશ્મન નહીં બચે, નાપાક યોજનાઓ એક ચપટીમાં નાશ પામશે...

8 Sep 2022 9:13 AM GMT
ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે સ્થિત લોન્ચ કોમ્પ્લેક્સમાંથી તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું

બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

9 Aug 2022 10:47 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે.

અગાઉ પણ જાતિ અને ધર્મના પ્રમાણપત્રો માંગવામાં આવ્યા, સૈન્ય ભરતી પર ઉઠેલા પ્રશ્નો પર સેનાએ કરી સ્પષ્ટતા

19 July 2022 7:27 AM GMT
AAP સાંસદ સંજય સિંહ અને JDU નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સૈન્ય ભરતી સંબંધિત સ્ક્રીન શૉટ શેર કરીને યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા

દરેક ઘરમાં આવી દીકરીનો જન્મ થવો જોઈએ... છોકરીએ ચરણ સ્પર્શ કર્યા તો ભાવુક થયા સૈનિક , વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ

16 July 2022 12:17 PM GMT
સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત

9 July 2022 6:54 AM GMT
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે

અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી આટલી અરજી,વાયુસેનાએ આપી જાણકારી

27 Jun 2022 6:10 AM GMT
કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે.

અગ્નિ વીરો માટે બનાસ ડેરીની મોટી જાહેરાત, મળશે નોકરીની તક..!

24 Jun 2022 5:59 AM GMT
એક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિ વીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિ વીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉજવાયો યોગ દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ કર્યા યોગ

21 Jun 2022 8:10 AM GMT
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો યોગ કરીને વિશ્વને યોગની...

અગ્નિપથ યોજના પાછી નહીં ખેચાઈ, ત્રણેય સેનાઓની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત, 10 મુદ્દામાં જાણો બધું

19 Jun 2022 11:35 AM GMT
કેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ દેશના ઘણા ભાગમાં ચાલી રહેલા દેખાવો પછી આજે રક્ષા મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

LG મનોજ પાંડે આજે સંભાળશે દેશના નવા આર્મી ચીફ તરીકેનો પદભાર

30 April 2022 7:55 AM GMT
મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનારા કૉર ઓફ એન્જિનિયર્સ ના પ્રથમ અધિકારી હશે.

ભારતની શક્તિઃ લદ્દાખમાં મિસાઈલ 'હેલિના'નું સફળ પરીક્ષણ, સ્વદેશી હેલિકોપ્ટર દ્વારા કરાયું નિશાન, જાણો તેની વિશેષતા

12 April 2022 10:16 AM GMT
હેલિનાનું સ્વદેશી અત્યાધુનિક લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવના અપગ્રેડેડ સંસ્કરણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનામાં કર્નલ રહી ચૂકેલ ગુર્જર નેતા કિરોડી સિંહનું જયપુર ખાતે નિધન

31 March 2022 5:59 AM GMT
રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા નું નિધન થયું છે. તેઓ ઘણાં દિવસથી બીમાર હતાં. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલન નો મોટો ચહેરો હતાં.