"ફ્લેગ લગાવી દીધો," અમોલ મઝુમદારે વિશ્વ ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને ત્રિરંગાની થીમનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે.
ત્રિરંગાને 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ તારીખે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ત્રિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રના 24 આરાનો અર્થ શું છે.
ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 5000 તિરંગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે વાહનચાલકો અને રાહદારીઓને રાષ્ટ્રધ્વજના પ્રતીક સમાન નાના ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના તેમના સમકક્ષો સાથે બુધવારે જોહાનિસબર્ગમાં BRICS સમિટની બાજુમાં લીડર્સ રિટ્રીટમાં હાજરી આપી હતી.
ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ PM મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.