Connect Gujarat

You Searched For "Inflation"

મોંઘવારી સામે લડત, RBI વ્યાજ દર 5.9 ટકા સુધી વધારશે...

15 Jun 2022 8:54 AM GMT
દેશમાં હાલ રેપો રેટ 4.9 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવો 6.7 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આરબીઆઈએ મૂક્યો હતો.

વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ. 3.45નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

11 Jun 2022 11:03 AM GMT
વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

મોંઘવારીમાં "રાહત" : રૂ. 1.40 કરોડને પાર થયેલ GST કલેક્શન સરકાર માટે આશીર્વાદરૂપ...

1 Jun 2022 12:54 PM GMT
કેન્દ્ર સરકારે ગત 31 મેના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 86912 કરોડ રૂપિયા GST ભરપાઈ જાહેર કર્યું છે

અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...

31 May 2022 12:07 PM GMT
લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.

મોંઘવારીનો વધુ એક માર, CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો

14 May 2022 7:34 AM GMT
સતત વધી રહેલા મોંઘવારીએ સામાન્ય માણસનું જીવન જીવવું હવે મુશ્કેલ બનાવી દીધું છે

ભાવનગર : ગેસના સિલિન્ડરની હરાજી કરી મોંઘવારી સામે કોંગ્રેસનો અનોખો વિરોધ...

13 May 2022 3:25 PM GMT
ભાજપ સરકારે મોંઘવારી ઘટાડવાનું આપ્યું હતું વચન મોંઘવારી તો ઘટી નહીં પણ હાલના સમયે બમણી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો

મોંઘવારીનો "માર" : ગરમીના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

9 May 2022 6:19 AM GMT
દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે

હાય રે મોંઘવારી:ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો

7 May 2022 5:35 AM GMT
સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.

વડોદરા : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ આવ્યું મેદાને, સરકારની સરમુખત્યારશાહીનો વિરોધ

25 April 2022 9:38 AM GMT
વધતી જતી મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરા : મોંઘવારી મુદ્દે ટીમ રિવોલ્યુશનનો અનોખો વિરોધ, ભાજપના કાર્યકરોને મફતમાં લીંબુ વિતરણ કરાતા ઘર્ષણ

20 April 2022 12:06 PM GMT
વડોદરાની ટીમ રિવોલ્યુશન દ્વારા મોંઘવારી મુદ્દે લોકોને મફતમાં લીંબુનું વિતરણ કરી અનોખો વિરોધ દર્શાવાયો હતો.

સોનું હવે 54 હજારને પાર, હજુ પણ વધશે ભાવ

15 April 2022 4:30 AM GMT
સોનાના ભાવે લગ્ન કરનારાઓના હોશ ઉડાવી દીધા છે. ભારે ભાવને કારણે લોકો માટે સોનું હળવું થઈ ગયું છે.

મોંઘવારી સાથે જીવવું મુશ્કેલ, ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલથી લઈને CNGના ભાવમાં 10 થી 33 ટકાનો વધારો

15 April 2022 4:05 AM GMT
પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ દરરોજ વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસ મોંઘવારીની જાળમાં ચારે બાજુ ફસાઈ રહ્યો છે.