ભરૂચઅંકલેશ્વર : શાકભાજીની માંગ સામે આવક ઘટી જવાથી સર્જાય મોંઘવારીની સ્થિતિ... શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. By Connect Gujarat 15 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 10 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાPoK: મોંઘવારી સામે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા, મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન...! પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. By Connect Gujarat 28 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઆજથી દેશમાં થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર તેની કેવી થશે અસર આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે. By Connect Gujarat 01 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસમોંઘવારી વચ્ચે રાહતના સમાચાર,સીંગતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, By Connect Gujarat 28 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમૂલ બાદ સુમુલ ડેરીએ પ્રજાને આપ્યો મોંઘવારીનો ડામ / દૂધ-છાશના ભાવમાં વધારો ઝીંક્યો, દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો ગુજરાત સહિત દેશભરમાં હમણાં મોંઘવારીએ એ માઝા મૂકીદીધી હોય તેમ એક પછી એક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને ચડતા જાય છે. By Connect Gujarat 06 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે કોંગ્રેસે યોજી “હાથ સે હાથ જોડો” પદયાત્રા... અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજાથી પાલડી રાજીવ ગાંધી ભવન સુધી હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમોંઘવારી ભથ્થાને લઇને મમતા બેનર્જીનું આપ્યું મોટું નિવેદન, વાંચો શું કહ્યું પશ્ચિમ બંગાળમાં વિપક્ષી બીજેપી, કોંગ્રેસ અને વામપંથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના બરાબર મોંઘવારી ભથ્થુ અથવા DAની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..! રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે. By Connect Gujarat 04 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn