સ્ટાર રેસલર બજરંગ પુનિયા ચાલુ મુકાબલામાં થયો લોહીલુહાણ, માથે પટ્ટી બાંધી ફરી લડ્યો
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ હાલમાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ હાલમાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી.
મધ્ય પ્રદેશના ખંડવામાં 50 લોકો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે કાચા મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું હતું.
ત્રણ લોકો પર સવારે હુમલો કર્યા બાદ સાંજના સમયે વધુ ત્રણ લોકોને ઘાયલ કરતા વનવિભાગની ટીમ કામે લાગી હતી