રણજી ટ્રોફી : શમી પછી અન્ય એક ભારતીય બોલર થયો ઘાયલ ..!
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે.
ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર ઘાયલ થયા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.