IPL 2023 : ધોનીના ચક્રવ્યૂહમાં ફસાયો હાર્દિક.!, શાસ્ત્રીએ કહ્યું- CSK ટીમ પંડ્યા સાથે રમતી જોવા મળી..!
CSK ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને 10મી વખત IPLના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે
CSK ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને 10મી વખત IPLના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે
ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે
IPL 2023માં રવિવારે અદ્ભુત ડ્રામા જોવા મળ્યો. લીગ રાઉન્ડમાં ગઈકાલે બે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમાઈ હતી.
ગુજરાત ટાઇટન્સે RCBનું સપનું તોડ્યું હતું. ફાફ ડુપ્લેસીસની કેપ્ટનશીપવાળી ટીમ ફરી એકવાર ખિતાબથી ઘણી દૂર રહી.
રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ છે.