RCBના સન્માન સમારોહમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 7ના મોત, 25થી વધુને ઈજા
મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે.25થી વધુ લોકો ઘાયલ થયા..
મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે.25થી વધુ લોકો ઘાયલ થયા..
આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે