રાજસ્થાન રોયલે બનાવ્યો સિઝનનો સૌથી લોએસ્ટ સ્કોર રાશિદ ખાને 3 વિકેટ ઝડપી, GTને આટલો આપ્યો ટાર્ગેટ
ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી
ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
ગુજરાતે જીતની હેટ્રિક લગાવી, ટેબલ ટોપર બન્યું:હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવ્યું, વિજયની શાનદાર ફિફ્ટી; મિલરના 18 બોલમાં 32 રન
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. TATA IPL-2023 ઓપનિંગ સેરેમની અંદાજિત 45 મિનિટ સુધી ચાલશે.
31 માર્ચે IPL ની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.