ભરૂચ ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે. By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજનનું કરાયું આયોજન બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન કર્યું હતું,ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી” વિષય પર સેમિનાર યોજાયો... જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી સેમિનાર દરમ્યાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો... સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સી ડિવિઝન પોલીસ મથકની લીધી મુલાકાત,પોલીસની કામગીરીથી થયા માહિતગાર અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય એ હેતૂથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહે છે By Connect Gujarat 06 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn