ભરૂચ જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 27 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી પોલીસે યોજી શાંતિ સમિતિની બેઠક... આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રામનવમી પર્વને ધ્યાનમાં રાખી જંબુસર ખાતે એસપી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાય... ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય... ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું By Connect Gujarat 18 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર નગરમાં પોલીસ વિભાગ દ્વારા કરાયું "લોક દરબાર"નું આયોજન, અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત By Connect Gujarat 27 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી જંબુસર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ મોહરમ પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં કર્યું ફુટ પેટ્રોલીંગ. By Connect Gujarat 20 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn