ભરૂચ : જંબુસરના કાવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પર થયેલા હુમલામાં 2 આરોપીઓની ધરપકડ
જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી માતાનું મંદિર આવેલ છે. જ્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લા 3 વર્ષથી લીલુડો માંડવો ભરવામાં આવે છે.
કોરા ગામ ખાતે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનો લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભરૂચના જંબુસરની એસ એન્ડ આઈસી હાઇસ્કુલ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ
ભરુચના જંબુસર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું કરૂણ મોત નિપજયુ હતુ
"જંબુસર તાલુકા રોહિત સમાજ" દ્વારા લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પસંદગી મેળો યોજાયો