વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર વિશાળકાય મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, ભારે જહેમતે કરાયો મગરને રેસક્યું...
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસરની 2 યુવતીઓને ઇન્જેક્શન મારી દુષ્કર્મ આચરવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માં સખી સંઘની બહેનો સેનેટરી પેડ પેકિંગ કરી વેચાણ અને જનજાગૃતિ ફેલાવી સરાહનીય કાર્ય કરી રહી છે.
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BRC ભવન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ શિબિર યોજાય હતી.
અવારનવાર ગૌવંશના કતલ અંગેની બાબતો સામે આવતી હોય છે, કેટલાક કિસ્સાઓમાં કસાઈઓ પોતાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે.