જાપાનમાં રનવે પર ઉતરતાની સાથે જ પ્લેનમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત..!
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ, સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો.
નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો પ્રાંતના ગવર્નર મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી.
24 ઓગસ્ટથી એટલે કે આજથી આગામી 30 વર્ષ સુધી જાપાન દરરોજ 5 લાખ લીટર રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડશે.